બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી

By AbpApril 19, 2026 at 5:57 PM3 views
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat rain forecast April 2026:ગુજરાતમાં હાલમાં લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે
  • એક તરફ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે અને રાજ્યના 7 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજથી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી છે
  • કાળઝાળ ગરમી, બફારા અને તેમાં પણ કમોસમી વરસાદની આગાહીને પગલે લોકો અને ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
  • હવામાન વિભાગની માહિતી મુજબ (IMD Forecast), હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે
  • આ બે સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે

Gujarat rain forecast April 2026:ગુજરાતમાં હાલમાં લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. એક તરફ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે અને રાજ્યના 7 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજથી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી છે. કાળઝાળ ગરમી, બફારા અને તેમાં પણ કમોસમી વરસાદની આગાહીને પગલે લોકો અને ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની માહિતી મુજબ (IMD Forecast), હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.

More To Read

બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી | Teri Meri Bat | TeriMeriBat News