અનોખી પહેલ! ગુજરાતમાં અહીં માત્ર 1 રૂપિયામાં કરાવાયા 6 નવયુગલોના સમૂહ લગ્ન

By indian expressMay 13, 2026 at 4:35 PM4 views
અનોખી પહેલ! ગુજરાતમાં અહીં માત્ર 1 રૂપિયામાં કરાવાયા 6 નવયુગલોના સમૂહ લગ્ન

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આશ્ચર્યજનક રીતે, છોટા ઉદેપુરના ચુલી ગામમાં ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટે માત્ર ₹1ની પ્રતીકાત્મક ફી લઈને 6 યુગલોના સમૂહ લગ્ન કરાવ્યા.",
  • ટ્રસ્ટે ખાસ કરીને આર્થિક રીતે નબળા અને અનાથ યુગલોને મદદ કરવા માટે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.",
  • નવદંપતીઓને ચમચીથી લઈને પલંગ અને તિજોરી સુધીની તમામ ઘરવખરી ભેટમાં આપીને ટ્રસ્ટે તેમના નવા જીવનની શરૂઆત સરળ બનાવી.",
  • આધુનિક વાનગીઓને બદલે, લગ્નમાં મકાઈનો દાળિયો અને કઢી પીરસીને આદિવાસી સંસ્કૃતિની સદીઓ જૂની પરંપરાઓને જીવંત કરવામાં આવી.",

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં આવેલા ચુલી ગામમાં આદિવાસી સંસ્કૃતિ અને માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું છે. ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત બીજા સમૂહ લગ્ન ઉત્સવમાં છ નવદંપતીઓએ માત્ર ₹1 ની પ્રતીકાત્મક ફી ભરી લગ્ન કર્યા. ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ. Photograph: (સોશિયલ મીડિયા) એક એવા સમયમાં જ્યાં લાખો રૂપિયા લગ્ન પર ખર્ચ કરવા અને ભવ્ય ભોજન વ્યવસ્થા કરવી એ સામાન્ય બની ગયું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં આવેલા ચુલી ગામમાં આદિવાસી સંસ્કૃતિ અને માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું છે.

More To Read

અનોખી પહેલ! ગુજરાતમાં અહીં માત્ર 1 રૂપિયામાં કરાવાયા 6 નવયુગલોના સમૂહ લગ્ન | Teri Meri Bat | TeriMeriBat News