ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

By AbpMay 5, 2026 at 10:01 AM3 views
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે 10 જિલ્લામાં કમોસમી વરસાદ અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.",
  • દાહોદ, અરવલ્લી અને મહીસાગર જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પાકને નુકસાન થવાનો ભય વ્યાપ્યો છે.",
  • હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતના અર

Unseasonal rain Gujarat:રાજ્યમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. જોકે, આ વરસાદને કારણે આકરા તાપ અને ગરમીમાં થોડો ઘટાડો નોંધાશે, પરંતુ વાતાવરણમાં ભેજ વધવાથી લોકોને બફારા અને ઉકળાટનો સામનો ચોક્કસ કરવો પડશે.

More To Read