ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી

By AbpApril 20, 2026 at 3:42 PM2 views
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat weather update:ગુજરાતમાં હાલ આકરી ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે
  • હવામાન વિભાગની નવી આગાહી મુજબ, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે
  • આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બફારો યથાવત રહેવાની સંભાવના છે
  • હવામાન વિભાગની વિગતો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ (ચક્રવાતી સિસ્ટમ) સક્રિય થઈ છે
  • આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે

Gujarat weather update:ગુજરાતમાં હાલ આકરી ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બફારો યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની વિગતો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ (ચક્રવાતી સિસ્ટમ) સક્રિય થઈ છે.

More To Read

ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી | Teri Meri Bat | TeriMeriBat News