Gujarat Weather Forecast: 10 મે બાદ આ જિલ્લામાં હિટવેવની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી

By AbpMay 7, 2026 at 3:52 AM3 views
Gujarat Weather Forecast: 10 મે બાદ આ જિલ્લામાં હિટવેવની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Weather Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે  છે
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે
  • ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે
  • હવામાન વિભાગે હજુ 10 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે
  • પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે દર વર્ષે મે માસમાં આ રીતે રાજ્યના વેધરની પેર્ટન બદલાતી હોય છે

Gujarat Weather Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે  છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ 10 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

More To Read