Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી

By AbpMay 9, 2026 at 9:36 AM5 views
Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હવામાન વિભાગે ગુજરાતમાં 15 મે સુધી કાળઝાળ ગરમી અને હીટવેવની ગંભીર ચેતવણી જાહેર કરી છે.",
  • આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેમાં સુરેન્દ્રનગર 44.3 ડિગ્રી સાથે સતત બીજા દિવસે સૌથી ગરમ શહેર બન્યું છે.",
  • 10 મેથી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં હીટવેવ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.",
  • ગરમી વચ્ચે જ ગીર, કચ્છ અને અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા જોવા મળ્યા છે.",

Gujarat Weather Update:હવામાન વિભાગે રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની  આગાહી વ્યક્ત કરી છે.   10 મેથી એટલે કે કાલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે..

More To Read

Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી | Teri Meri Bat | TeriMeriBat News