Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 3 કલાકમાં વરસશે ગાજવીજ સાથે વરસાદ

By AbpMay 6, 2026 at 9:48 AM4 views
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 3 કલાકમાં વરસશે ગાજવીજ સાથે વરસાદ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Weather Forecast:હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
  • અમદાવાદ, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
  • આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે
  • રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે

Gujarat Weather Forecast:હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

More To Read