Gujarat Weather: આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, હવામાન વિભાગનું એલર્ટ જાહેર

By AbpApril 25, 2026 at 2:41 PM5 views
Gujarat Weather: આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, હવામાન વિભાગનું એલર્ટ જાહેર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Weather:આવતી કાલે એટલે કે 26 એ્પ્રિલ રવિવારે  સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે ત્યારે હવામાન વિભાગે કાલથી તાપમાનનો પારો ઉંચે જવાની આગાહી કરી છે
  • હવામાન વિભાગ આગામી સપ્તાહ ગરમી વધવાના સંકેત આપ્યાં છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ કાલથી તાપમાનનો 2થી3 ડિગ્રી વધવાની ચેતવણી આપી છે
  • આગામી 5 દિવસ આકરી ગરમીની આગાહીએપ્રિલના અંતમાં આકાશમાંથી વરસતી અગનવર્ષાથી રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાયુ છે  અને હજુ પણ આગામી દિવસોમાં તાપનું ટોર્ચર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે
  • ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાતા રાજ્યમાં ગરમી વધવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે
  • આગામી દિવસોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે

Gujarat Weather:આવતી કાલે એટલે કે 26 એ્પ્રિલ રવિવારે  સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે ત્યારે હવામાન વિભાગે કાલથી તાપમાનનો પારો ઉંચે જવાની આગાહી કરી છે. હવામાન વિભાગ આગામી સપ્તાહ ગરમી વધવાના સંકેત આપ્યાં છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ કાલથી તાપમાનનો 2થી3 ડિગ્રી વધવાની ચેતવણી આપી છે. આગામી 5 દિવસ આકરી ગરમીની આગાહીએપ્રિલના અંતમાં આકાશમાંથી વરસતી અગનવર્ષાથી રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાયુ છે  અને હજુ પણ આગામી દિવસોમાં તાપનું ટોર્ચર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાતા રાજ્યમાં ગરમી વધવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.

More To Read

Gujarat Weather: આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, હવામાન વિભાગનું એલર્ટ જાહેર | Teri Meri Bat | TeriMeriBat News