Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમી, હજુ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ
By AbpApril 25, 2026 at 10:17 AM4 views
Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, જેમાં અમરેલી 43.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું છે.
- હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે અને તાપમાન 2-3 ડિગ્રી વધવાની આગાહી કરી છે.
- ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરશે, જ્યારે અમદાવાદમાં પણ પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
- ગરમીથી રાહત આપતા સમાચાર મુજબ, હવામાન વિભાગે આ વર્ષે વહેલું ચોમાસું બેસવાની આગાહી કરી છે, જે મે મહિનાના અંતમાં દક્ષિણ ભારતમાં પ્રવેશી શકે છે.
- 29 એપ્રિલ પછી તાપમાનમાં વધુ 1-2 ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
Gujarat Weather Update:સમગ્ર રાજ્યમાં અગનવર્ષોની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ હજુ પણ ગરમીથી રાહત મળે તેવા કોઇ આસાર નથી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને ક્રોસ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.
Was this story interesting?





