Gujarat Weather : રાજ્યમાં ફરી આવશે વાતાવરણમાં પલટો, પવન સાથે કમોસમી વરસાદની આગાહી
By AbpMay 2, 2026 at 7:30 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાતમાં 5 થી 7 મે દરમિયાન વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે કાળઝાળ ગરમીથી રાહત મળશે.
- પૂર્વ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવો છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
- આ સમયગાળામાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જે હાલની 40 ડિગ્રીથી વધુ ગરમીમાંથી રાહત આપશે.
- વાદળછાયા વાતાવરણ અને વરસાદની સાથે પવનની ગતિ પણ વધી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
- મે મહિનાના મધ્યથી રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી જોર પકડશે, જે ગરમીથી વધુ રાહત આપશે.
Gujarat Weather Update:પૂર્વત્તરના રાજ્યોમાં વધારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણમાં પણ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે તદપરાંત ઉત્તર ભારતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી સાથે લૂનો અનુભવ થઇ રહ્યો છે. જો કેહવામાન વિભાગની આગાહી મુજબ 5 મેથી ફરી વાતાવરણમાં પલટો આવશે, 5 મેથી 7 મે સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને ક્યાં હળવો વરસાદ પણ થઇ શકે છે.
Was this story interesting?





