Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ

By AbpMay 3, 2026 at 3:06 AM4 views
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આગાહી: ગુજરાતમાં 5 મેથી હવામાનમાં પલટો આવશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે.",
  • તાપમાન ઘટશે: હવામાન વિભાગે 5 થી 7 મે દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની અને વાદળછાયા વાતાવરણની સંભાવના વ્યક્ત કરી છે.",
  • કમોસમી વરસાદ: પૂર્વ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ વરસી શકે છે.",
  • પવનની ગતિ: આ ત્રણ દિવસ દરમિયાન પવનની ગતિ પણ વધવાની શક્યતા છે, જોકે ભારે વરસાદની કોઈ સંભાવના નથી.",

Gujarat Weather: ઉનાળાનો મિજાજ જ્યારે રાજ્યભરમાં વર્તાઇ રહ્યો છે ત્યારે રાહતના સમાચાર એ છે કે, 5 મે બાદ તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણમાં પલટો આવી શકે છે. પૂર્વત્તરના રાજ્યોમાં વધારેવરસાદપડી રહ્યો છે. દક્ષિણમાં પણ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે તદપરાંત ઉત્તર ભારતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી સાથે લૂનો અનુભવ થઇ રહ્યો છે.

More To Read

Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ | Teri Meri Bat | TeriMeriBat News