Gujarat Weather Update: રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ, 2થી 3 ડિગ્રી વધશે તાપમાન

By AbpApril 24, 2026 at 3:10 PM3 views
Gujarat Weather Update: રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ, 2થી 3 ડિગ્રી વધશે તાપમાન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જાણો: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભીષણ ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
  • ચોંકાવનારી આગાહી: રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધીને 41 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
  • રેકોર્ડબ્રેક ગરમી: અમદાવાદ ગુરુવારે 42.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, જે આગામી 2 દિવસમાં 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
  • સાવધાન: 29 એપ્રિલ પછી તાપમાનમાં વધુ વધારો થતાં રાજ્યમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
  • મતદાન પર અસર: ચૂંટણીના દિવસે અમદાવાદમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળશે.

Gujarat Weather Update:રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 40ને પાર પહોંચ્યો છે.   આ દરમિયાન હવામાન વિભાગે ગરમી વધવાની ચેતવણી આપી છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસમાં હજુ 2થી 3 તાપમાન વધશે.

More To Read