Gujarat Weather Update: 19 એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો, જાણો ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ
By AbpApril 17, 2026 at 10:33 AM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather forecast:રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે
- રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી ગયો છે
- જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે
- 19 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે
- 19થી 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં છૂટછવાયો હળવો વરસાદ પડી શકે છે
Weather forecast:રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી ગયો છે. જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. 19 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે.
Was this story interesting?





