Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
By AbpApril 29, 2026 at 5:31 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Weather Update:રાજ્યમાં કાળઝાળગરમીનો પ્રકોપ યથાવત છે
- 6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું
- 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે
Gujarat Weather Update:રાજ્યમાં કાળઝાળગરમીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે 43. 6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
Was this story interesting?





