Gujarat Weather Updates: રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં હિટવેવનું એલર્ટ

By AbpApril 22, 2026 at 11:17 AM1 views
Gujarat Weather Updates: રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં હિટવેવનું એલર્ટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Weather Updates:ગુજરાત, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા  વધુ રહેશે
  • ગુજરાત--મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો સમય ચાલવાની ચેતવણી અપાઇ છે
  • અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી છે
  • હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે
  • માર્ચ અને એપ્રિલમાં માવઠાના સંકટ બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાતા હવે ઉનાળોનો અસલી મિજાજ અનુભવાશે

Gujarat Weather Updates:ગુજરાત, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા  વધુ રહેશે. ગુજરાત--મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો સમય ચાલવાની ચેતવણી અપાઇ છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે.

More To Read

Gujarat Weather Updates: રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં હિટવેવનું એલર્ટ | Teri Meri Bat | TeriMeriBat News