પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ સાંસદ બની શકે તો એક સામાન્ય મહિલા કેમ નહીં? હર્ષ સંઘવીનો વિપક્ષ પર આકરો પ્રહાર

By indian expressApril 17, 2026 at 1:20 PM3 views
પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ સાંસદ બની શકે તો એક સામાન્ય મહિલા કેમ નહીં? હર્ષ સંઘવીનો વિપક્ષ પર આકરો પ્રહાર

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા પૂછ્યું કે જો પ્રિયંકા ગાંધી, ડિમ્પલ યાદવ અને રાબડી દેવી સાંસદ બની શકે તો સામાન્ય મહિલા કેમ નહીં?",
  • નાયબ મુખ્યમંત્રીએ 'નારી શક્તિ વંદન અધિનિયમ'ને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો, જે સામાન્ય પરિવારની દીકરીઓને સંસદમાં પહોંચાડશે અને વંશવાદી રાજકારણનો અંત લાવશે.",
  • સંઘવીએ કોંગ્રેસ પર EVMને દોષી ઠેરવવા બદલ પ્રહાર કર્યા અને આગાહી

વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે,"જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવી આ દેશમાં સાંસદ અને ધારાસભ્ય બની શકે છે તો પછી કોઈ સામાન્ય મહિલા કેમ નહીં? " વડોદરામાં મહિલા અનામત અને ચૂંટણી મુદ્દે સંબોધન કરતા હર્ષ સંઘવી. Photograph: (સોશિયલ મીડિયા) સંસદમાં મહિલા સભ્યોનું પ્રતિનિધિત્વ વધારવા અને લોકસભા બેઠકોની સંખ્યા 850 કરવા અંગે દિલ્હીથી લઈને દેશભરના વિવિધ રાજ્યોમાં રાજકીય વાતાવરણ ગરમાયેલું છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે આ જ મુદ્દા પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે,"જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવી આ દેશમાં સાંસદ અને ધારાસભ્ય બની શકે છે તો પછી કોઈ સામાન્ય મહિલા કેમ નહીં?

More To Read

પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ સાંસદ બની શકે તો એક સામાન્ય મહિલા કેમ નહીં? હર્ષ સંઘવીનો વિપક્ષ પર આકરો પ્રહાર | Teri Meri Bat | TeriMeriBat News