રાજ્યમાં પ્રચંડ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, 24 એપ્રિલથી હિટવેવની ચેતવણી

By AbpApril 22, 2026 at 1:51 PM4 views
રાજ્યમાં પ્રચંડ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, 24 એપ્રિલથી હિટવેવની ચેતવણી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Weather :રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં પ્રચંડ ગરમીના સંકેત આપ્યાં છે
  • તાપમાનો પારો 2થી 3 ડિગ્રી હજુ ઉંચે જતાં કાળઝાળ ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે
  • 24, 26  તારીખે  ગરમીનું જોર વધશે
  • મતદાનના દિવસે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે
  • મતદાનના દિવસે રાજ્યભરમાં 40થી 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે

Gujarat Weather :રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં પ્રચંડ ગરમીના સંકેત આપ્યાં છે. તાપમાનો પારો 2થી 3 ડિગ્રી હજુ ઉંચે જતાં કાળઝાળ ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે.  24, 26  તારીખે  ગરમીનું જોર વધશે. મતદાનના દિવસે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે.

More To Read

રાજ્યમાં પ્રચંડ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, 24 એપ્રિલથી હિટવેવની ચેતવણી | Teri Meri Bat | TeriMeriBat News