પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
By AbpMay 16, 2026 at 10:08 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે, કારણ કે પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી અને ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.",
- ગુજરાત ગેસે CNGમાં રૂ. 2.75નો વધારો કરીને ભાવ રૂ. 83.01 પર પહોંચાડ્યો છે, જ્યારે અદાણીએ રૂ. 2.25નો વધારો કરતા અમદાવાદમાં ભાવ રૂ. 86.02 પ્રતિ કિલો થયો છે.",
- ભાવવધારાથી સૌથી વધુ અસરગ્રસ્ત રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેમણે કિલોમીટર દીઠ ભાડામાં રૂ.
Gujarat CNG price hike:ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. ગઈકાલે 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3 નો વધારો થયા બાદ, હવે અદાણી અને ગુજરાત ગેસે પણ CNG ના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. ગુજરાત ગેસે CNG માં રૂ.
Was this story interesting?





