Kandla Port Tragedy: કંડલા પોર્ટ પર જહાજમાં ઝેરી ગેસથી 3 શ્રમિકોના મોત, મિથેન ગેસ ભરતા સર્જાઈ દુર્ઘટના
By indian expressMay 15, 2026

Photo: indian express
AI Key Highlights
- Kandla Port News: કંડલા પોર્ટ પર MV Pan Optimum જહાજમાં ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી 3 શ્રમિકોના મોત થયા છે
Kandla Port News: કંડલા પોર્ટ પર MV Pan Optimum જહાજમાં ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી 3 શ્રમિકોના મોત થયા છે. ફ્યુમિગેશન બાદ મિથેન ગેસના કારણે આ કરૂણ ઘટના બની હતી. કંડલા પોર્ટ પર જહાજમાં ગેસ ગળતરથી ત્રણના મોત. Photograph: (AI generated) બે દિવસ અગાઉ કચ્છમાં, કંડલા પોર્ટ પર ડોક કરાયેલા કાર્ગો જહાજને ઉતારતી વખતે ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા.
Was this story interesting?

.webp)
.webp)

.webp)
