અમદાવાદમાં આકરી ગરમીથી પ્રાણીઓને બચાવવા કાંકરિયા ઝૂમાં લગાવાયા કૂલર્સ, જાણો ખાસ વ્યવસ્થા

By indian expressMay 10, 2026 at 3:40 PM5 views
અમદાવાદમાં આકરી ગરમીથી પ્રાણીઓને બચાવવા કાંકરિયા ઝૂમાં લગાવાયા કૂલર્સ, જાણો ખાસ વ્યવસ્થા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચતા માત્ર માણસો જ નહીં, પરંતુ મૂંગા પશુ-પક્ષીઓ પણ ત્રસ્ત છે
  • કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે સ્પેશિયલ કૂલિંગ સિસ્ટમ અને ખાનપાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે
  • કાંકરિયા ઝૂના પ્રાણીઓને ઠંડક આપવા માટે કૂલર્સ લગાવાયા
  • Photograph: (સોશિયલ મીડિયા) અમદાવાદ શહેરમાં ગરમી હાલમાં ચરમસીમાએ પહોંચી ગઈ છે
  • આકાશમાંથી જાણો સૂરજદાદા અગનજ્વાળા વરસાદી રહ્યા હોય તેવું લાગે છે

અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચતા માત્ર માણસો જ નહીં, પરંતુ મૂંગા પશુ-પક્ષીઓ પણ ત્રસ્ત છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે સ્પેશિયલ કૂલિંગ સિસ્ટમ અને ખાનપાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા ઝૂના પ્રાણીઓને ઠંડક આપવા માટે કૂલર્સ લગાવાયા. Photograph: (સોશિયલ મીડિયા) અમદાવાદ શહેરમાં ગરમી હાલમાં ચરમસીમાએ પહોંચી ગઈ છે.

More To Read

અમદાવાદમાં આકરી ગરમીથી પ્રાણીઓને બચાવવા કાંકરિયા ઝૂમાં લગાવાયા કૂલર્સ, જાણો ખાસ વ્યવસ્થા | Teri Meri Bat | TeriMeriBat News