ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામમાં ત્રિપલ મર્ડર, યુવકે માતા, પત્ની અને પુત્રની કરી ક્રૂર હત્યા

By AbpApril 27, 2026 at 10:46 AM4 views
ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામમાં ત્રિપલ મર્ડર, યુવકે માતા, પત્ની અને પુત્રની કરી ક્રૂર હત્યા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી
  • પારિવારિક ઝઘડાના કારણે પરિવારના મોભીએ અગમ્ય કારણોસર પોતાની માતા, પત્ની અને માત્ર બે વર્ષના નિર્દોષ પુત્ર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો
  • આ ભયાનક હત્યાકાંડ બાદ હુમલાખોરનું પણ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે
  • ઘટના બાદ ખેડબ્રહ્મા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
  • પોલીસે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધીને હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી.  પારિવારિક ઝઘડાના કારણે પરિવારના મોભીએ અગમ્ય કારણોસર પોતાની માતા, પત્ની અને માત્ર બે વર્ષના નિર્દોષ પુત્ર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ભયાનક હત્યાકાંડ બાદ હુમલાખોરનું પણ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટના બાદ ખેડબ્રહ્મા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

More To Read