Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો

By AbpMay 5, 2026 at 12:12 PM4 views
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કચ્છમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, ગરમીથી લોકોને રાહત મળી.",
  • ગીર સોમનાથના તુલસીશ્યામ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી.",
  • રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો.",

kutch Rain:રાજ્યમાં આજે સવારથી જ અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો.

More To Read