Local body Election 2026: આણંદના સાંસેજમાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મીનું મૃત્યુ, હાર્ટ અટેકથી મોતની આશંકા
By AbpApril 26, 2026 at 1:51 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Local body Election 2026:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છે
- મતદાન દરમિયાન આણંદના સાંસેજમાંથી એક દુ:ખદ સમચારા સામે આવ્યાં છે
- આણંદના સાંસેજમાં બુથ નં
- 1ના કર્મચારી અમિત સોલંકીનું મૃત્યુ થયું છે
- ફરજ દરમિયાન અમૃત સોલંકી એકદમ અચાનક જ ઢળી પડ્યાં હતા
Local body Election 2026:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છે. મતદાન દરમિયાન આણંદના સાંસેજમાંથી એક દુ:ખદ સમચારા સામે આવ્યાં છે. આણંદના સાંસેજમાં બુથ નં. 1ના કર્મચારી અમિત સોલંકીનું મૃત્યુ થયું છે.
Was this story interesting?





