Local Body Election:મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બની લોહીયાળ,ખેલાયો ખૂની ખેલ

By AbpApril 25, 2026 at 11:42 AM3 views
Local Body Election:મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બની લોહીયાળ,ખેલાયો ખૂની ખેલ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ચૂંટણી પહેલાં ખેલાયો ખૂની ખેલ: મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે.",
  • હુમલામાં કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ: તાવડિયા રોડ પર 4-5 અજાણ્યા શખ્સોએ છરી અને લાકડીઓ વડે હુમલો કર્યો, જેમાં મિતેન ચૌધરીનું મોત થયું અને કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ચૌધરીના પતિ ભરત ચૌધરી પણ ઘાયલ થયા.",
  • પોલીસ બંદોબસ્ત પર સવાલ: મતદાનના એક દિવસ પહેલાં થયેલી આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થા તથા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊભા થયા છે

Local Body Election:સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, એવા સમયે મહેસાણા મહાનગરપાલિકાથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નં. 4ના ભાજપના ઉમેદવાર મહેંદ્ર ચૌધરીના ભાણાની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. વોર્ડ નં.

More To Read

Local Body Election:મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બની લોહીયાળ,ખેલાયો ખૂની ખેલ | Teri Meri Bat | TeriMeriBat News