ખેડૂતો આનંદો... આ વર્ષે 4 દિવસ વહેલું બેસશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખથી વરસશે ચોમાસાનો વરસાદ ?
By AbpMay 14, 2026 at 6:43 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આનંદો! ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે.",
- આશ્ચર્યજનક રીતે, આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 થી 6 દિવસ વહેલું બેસી શકે છે.",
- હવામાન વિભાગે જણાવ્યું કે આંદામાનમાં 16 મેના રોજ ચોમાસું બેસવાનું અનુમાન છે, જે સામાન્ય કરતાં વહેલું છે.",
- કેરળમાં સામાન્ય રીતે 1 જૂને પહોંચતું ચોમાસું આ વખતે 25 થી 27 મે વચ્ચે આવી શકે છે.",
Gujarat Monsoon 2026:ચોમાસાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, અને તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે એક રાહતની સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભવાના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આંદામનમાં ચોમાસું 16 મેએ બેસશે, એટલે કે આ વર્ષે ચોમાસુ વહેલુ બેસવાનું પૂર્વાનુમાન છે.
Was this story interesting?





