Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
By AbpSeptember 24, 2026 at 2:20 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Rain:ચોમાસાની વિદાય હવે રાજ્યમાંથી શરુ થઈ છે.
- ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.
- હવામાન વિભાગ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.
- જોકે, ચોમાસાની વિદાય વચ્ચે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે.
Gujarat Rain:ચોમાસાની વિદાય હવે રાજ્યમાંથી શરુ થઈ છે. ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. જોકે, ચોમાસાની વિદાય વચ્ચે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Was this story interesting?





