મોરબી: પિતાની સારવાર માટે પુત્રએ બોન મેરો ટેસ્ટ કરાવ્યો, મેચ ન થતા 5 વર્ષ જૂના બળાત્કારના કેસનો ખુલાસો
By indian expressSeptember 21, 2026 at 11:18 PM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મોરબીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બ્લડ કેન્સરથી પીડાતા એક વ્યક્તિ અને તેના પુત્ર વચ્ચે બોન મેરો મેચ ન થતાં પાંચ વર્ષ જૂની કથિત બળાત્કારની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે મોરબી દુષ્કર્મ કેસ અને ડીએનએ મિસમેચ તપાસ Photograph: (Express/File) મોરબીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બ્લડ કેન્સરથી પીડાતા એક વ્યક્તિ અને તેના પુત્ર વચ્ચે બોન મેરો મેચ ન થતાં પાંચ વર્ષ જૂની કથિત બળાત્કારની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે મહિલાએ 2020માં બળાત્કારનો આરોપ મૂક્યો હતો પરંતુ પોલીસ ફરિયાદ સપ્ટેમ્બર 2026 માં નોંધાવવામાં આવી હતી.
મોરબીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ કેન્સરથી પીડાતા એક વ્યક્તિ અને તેના પુત્ર વચ્ચે બોન મેરો મેચ ન થતાં પાંચ વર્ષ જૂની કથિત બળાત્કારની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી દુષ્કર્મ કેસ અને ડીએનએ મિસમેચ તપાસ Photograph: (Express/File) મોરબીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ કેન્સરથી પીડાતા એક વ્યક્તિ અને તેના પુત્ર વચ્ચે બોન મેરો મેચ ન થતાં પાંચ વર્ષ જૂની કથિત બળાત્કારની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
Was this story interesting?





