ભૂકંપ આવકા જ આપોઆપ થોભી જશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન! જાણો કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી
By indian expressSeptember 22, 2026 at 8:11 PM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Mumbai Ahmedabad bullet train earthquake sensors safety system: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 28 અર્થક્વેક સેન્સર્સ લગાવાશે, જે ભૂકંપ વખતે ટ્રેન ઓટોમેટિક સ્ટોપ કરશે.
- મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનમાં 28 અર્થક્વેક સેન્સર્સથી સુરક્ષા Photograph: (ChatGPT) મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
- આટલી ઊંચી ઝડપે દોડતી ટ્રેનો માટે મુસાફરોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે.
- તો મુસાફરી દરમિયાન અચાનક ભૂકંપ આવે તો ટ્રેન અને તેમાં સવાર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે?
- આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં એક વિશેષ 'ભૂકંપ સંવેદક પ્રણાલી' સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે.
Mumbai Ahmedabad bullet train earthquake sensors safety system: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 28 અર્થક્વેક સેન્સર્સ લગાવાશે, જે ભૂકંપ વખતે ટ્રેન ઓટોમેટિક સ્ટોપ કરશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનમાં 28 અર્થક્વેક સેન્સર્સથી સુરક્ષા Photograph: (ChatGPT) મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આટલી ઊંચી ઝડપે દોડતી ટ્રેનો માટે મુસાફરોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. તો મુસાફરી દરમિયાન અચાનક ભૂકંપ આવે તો ટ્રેન અને તેમાં સવાર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે?
Was this story interesting?





