Narmada Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે ડેડીયાપાડામાં કરા સાથે ખાબક્યો વરસાદ
By AbpMay 7, 2026 at 2:48 PM8 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભર ઉનાળે ડેડીયાપાડામાં કરા સાથે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.",
- કમોસમી વરસાદને કારણે મકાઈ, મગ, અડદ અને કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.",
- સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી.",
- દેશભરમાં દિલ્હી, ઉત્
Gujarat Rain:ભર ઉનાળે ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં કરા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ડેડીયાપાડા તાલુકામાં ભર ઉનાળે કરાસાથે વરસાદ વરસાદ વરસતા આ વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે.
Was this story interesting?





