ના પ્રેમ મળ્યો ના પૈસા: અમદાવાદમાં શોરૂમથી કરોડોનું સોનું ચોરનાર હર્ષિદાને પ્રેમીએ આપ્યો દગો, જાણો સેલ્સ ગર્લની આખી કહાની
By indian expressMay 20, 2026 at 4:38 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Harshida Shetty Case Update: અમદાવાદ જ્વેલરી ચોરી કેસનો ભેદ ઉકેલાયો
- આરોપી હર્ષિદા શેટ્ટી અને તેનો પ્રેમી દિલ્હીથી અટકાયતમાં
- જાણો કેવી રીતે પોલીસે ગોઠવી આખી જાળ
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ચોરીની આરોપી હર્ષિદા શેટ્ટી ઝડપાઈ
- Photograph: (સોશિયલ મીડિયા) અમદાવાદમાં એક જ્વેલરી શોરૂમમાં થયેલી ચોરી હાલમાં ચર્ચાનો વિષય છે
Harshida Shetty Case Update: અમદાવાદ જ્વેલરી ચોરી કેસનો ભેદ ઉકેલાયો. આરોપી હર્ષિદા શેટ્ટી અને તેનો પ્રેમી દિલ્હીથી અટકાયતમાં. જાણો કેવી રીતે પોલીસે ગોઠવી આખી જાળ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ચોરીની આરોપી હર્ષિદા શેટ્ટી ઝડપાઈ.
Was this story interesting?





