VIDEO: દાહોદમાં લગ્નનું ભોજન ખાધા બાદ 400થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ, અનેક હોસ્પિટલમાં દાખલ

By indian expressApril 21, 2026 at 10:32 AM6 views
VIDEO: દાહોદમાં લગ્નનું ભોજન ખાધા બાદ 400થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ, અનેક હોસ્પિટલમાં દાખલ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • દાહોદમાં એક લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ 400 થી વધુ મહેમાનોને ખોરાકી ઝેરની અસર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે
  • ઝાડા-ઉલ્ટી અને ચક્કર આવવાની ફરિયાદ બાદ 150 થી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
  • દાહોદમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની ઘટના Photograph: (સોશિયલ મીડિયા) દાહોદ જિલ્લાના અભલોડ ગામમાં લગ્ન સમારંભ દરમિયાન એક મોટી ઘટના બની છે
  • લગ્નમાં પીરસવામાં આવેલ ભોજન ખાધા પછી 400 થી વધુ લોકો અચાનક બીમાર પડી ગયા
  • આ ઘટનાથી સમગ્ર સમારંભમાં અરાજકતા અને ગભરાટ ફેલાયો

દાહોદમાં એક લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ 400 થી વધુ મહેમાનોને ખોરાકી ઝેરની અસર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઝાડા-ઉલ્ટી અને ચક્કર આવવાની ફરિયાદ બાદ 150 થી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાહોદમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની ઘટના Photograph: (સોશિયલ મીડિયા) દાહોદ જિલ્લાના અભલોડ ગામમાં લગ્ન સમારંભ દરમિયાન એક મોટી ઘટના બની છે. લગ્નમાં પીરસવામાં આવેલ ભોજન ખાધા પછી 400 થી વધુ લોકો અચાનક બીમાર પડી ગયા.

More To Read

VIDEO: દાહોદમાં લગ્નનું ભોજન ખાધા બાદ 400થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ, અનેક હોસ્પિટલમાં દાખલ | Teri Meri Bat | TeriMeriBat News