પોલીસની 'સિંઘમ' છાપ પર સવાલ, વાડજમાં પોક્સોનો આરોપી પોલીસના હાથમાં 'પ્રસાદ' આપીને છૂમંતર!
By indian expressMay 8, 2026 at 3:10 PM6 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Ahmedabad Crime News: અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાંથી પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી પોલીસકર્મીઓની નજર સામેથી જ છૂમંતર થઈ ગયો છે
- વાડજ પોલીસની કસ્ટડીમાંથી પોક્સોનો આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થયો
- Photograph: (સોશિયલ મીડિયા) કહેવાય છે કે પોલીસના હાથ લાંબા હોય છે પણ ક્યારેક એટલા ઢીલા પણ હોય છે કે આરોપી આસાનીથી છટકી જાય છે
- અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં કંઇક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાંથી પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી પોલીસકર્મીઓની નજર સામેથી જ છૂમંતર થઈ ગયો છે
- વાડજ પોલીસે ગત રાત્રે આશરે 11:30 વાગ્યે ભરત નામના શખ્સની ધરપકડ કરી હતી
Ahmedabad Crime News: અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાંથી પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી પોલીસકર્મીઓની નજર સામેથી જ છૂમંતર થઈ ગયો છે. વાડજ પોલીસની કસ્ટડીમાંથી પોક્સોનો આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થયો. Photograph: (સોશિયલ મીડિયા) કહેવાય છે કે પોલીસના હાથ લાંબા હોય છે પણ ક્યારેક એટલા ઢીલા પણ હોય છે કે આરોપી આસાનીથી છટકી જાય છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં કંઇક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાંથી પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી પોલીસકર્મીઓની નજર સામેથી જ છૂમંતર થઈ ગયો છે.
Was this story interesting?





