‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

By AbpSeptember 27, 2026 at 12:27 PM3 views
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Mansukh Vasava BJP:ગુજરાતના રાજકારણમાં પોતાની નિખાલસ અને સીધી વાત કરવા માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાનો ફરી એકવાર અત્યંત આક્રમક અંદાજ જોવા મળ્યો છે.
  • નર્મદા જિલ્લામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં તેમણે પોતાના જ પક્ષના કેટલાક સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને જાહેરમાં આડેહાથ લીધા હતા.
  • તેમની આ બેબાક નિવેદનબાજીએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
  • તાજેતરમાં નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શબ્દશરણ તડવીના અભિવાદન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ કાર્યક્રમમાં મંચ પરથી સંબોધન કરતી વખતે મનસુખ વસાવાએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરતા નેતાઓ સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.

Mansukh Vasava BJP:ગુજરાતના રાજકારણમાં પોતાની નિખાલસ અને સીધી વાત કરવા માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાનો ફરી એકવાર અત્યંત આક્રમક અંદાજ જોવા મળ્યો છે. નર્મદા જિલ્લામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં તેમણે પોતાના જ પક્ષના કેટલાક સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને જાહેરમાં આડેહાથ લીધા હતા. તેમની આ બેબાક નિવેદનબાજીએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. તાજેતરમાં નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શબ્દશરણ તડવીના અભિવાદન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

More To Read

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું | Teri Meri Bat | TeriMeriBat News