રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
By AbpMay 2, 2026 at 10:57 AM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Rabari Samaj Mahasammelan Morbi:મોરબીના લીલાપર કેનાલ રોડ પર આજે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ સમરસ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું
- આ સંમેલનમાં સમાજના આગેવાનોએ ભેગા મળીને દેખાદેખી અને ખોટા ખર્ચા અટકાવવા માટે એક મોટો અને સરાહનીય નિર્ણય લીધો છે
- સમાજનું એક નવું 'સામાજિક બંધારણ' (નિયમાવલી) તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સગાઈથી લઈને લગ્ન અને મરણ પ્રસંગ સુધીની તમામ વિધિઓ સાદાઈથી કરવા માટેના કડક નિયમો બનાવવામાં આવ્યા છે
- જો કોઈ આ નિયમોનો ભંગ કરશે, તો તેને હજારોથી લઈને લાખો રૂપિયા સુધીનો આકરો દંડ ફટકારવામાં આવશે
- આખા સમાજે હવેથી આ બંધારણનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
Rabari Samaj Mahasammelan Morbi:મોરબીના લીલાપર કેનાલ રોડ પર આજે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ સમરસ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજના આગેવાનોએ ભેગા મળીને દેખાદેખી અને ખોટા ખર્ચા અટકાવવા માટે એક મોટો અને સરાહનીય નિર્ણય લીધો છે. સમાજનું એક નવું 'સામાજિક બંધારણ' (નિયમાવલી) તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સગાઈથી લઈને લગ્ન અને મરણ પ્રસંગ સુધીની તમામ વિધિઓ સાદાઈથી કરવા માટેના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરશે, તો તેને હજારોથી લઈને લાખો રૂપિયા સુધીનો આકરો દંડ ફટકારવામાં આવશે.
Was this story interesting?





