Sabarmati Jail Escape: સાબરમતી જેલના મુખ્ય દરવાજેથી હત્યાનો કેદી ફરાર, સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા

By indian expressMay 12, 2026
Sabarmati Jail Escape: સાબરમતી જેલના મુખ્ય દરવાજેથી હત્યાનો કેદી ફરાર, સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા

Photo: indian express

AI Key Highlights
  • અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષામાં ગાબડું પાડતા એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષામાં ગાબડું પાડતા એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોરબંદરના હત્યા અને પોક્સોના ગુનામાં સજા ભોગવી રહેલો માલદે પરમાર નામનો કેદી રવિવારે સવારે જેલના અત્યંત સુરક્ષિત ગણાતા મુખ્ય દરવાજાથી ભાગી છૂટ્યો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલના મુખ્ય દરવાજેથી કેદી માલદે પરમાર ફરાર. Photograph: (File Photo) સોમવારે સવારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના મુખ્ય દરવાજામાંથી આજીવન કેદની સજા પામેલો હત્યાનો ગુનેગારે બહાર નીકળી ફરાર થઈ ગયો.

More To Read