સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!

By AbpApril 28, 2026 at 11:55 AM2 views
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Saurashtra kutch Polls:રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ચારેકોર ભાજપનો જયજયકાર જોવા મળી રહ્યો છે
  • આ પરિણામોમાં સત્તાનું સિંહાસન ફરી એકવાર ભાજપના ફાળે ગયું છે
  • જામનગર, મોરબી અને પોરબંદર જેવા મોટા શહેરોના કોર્પોરેશનથી લઈને જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે
  • જોકે, આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત આમ આદમી પાર્ટી (AAP) ની એન્ટ્રી અને કોંગ્રેસના સૂપડા સાફ થવાની રહી છે
  • અમુક જગ્યાએ ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, તો અમુક તાલુકાઓમાં 'આપ' અને કોંગ્રેસે સત્તા કબજે કરીને સ્થાનિક સમીકરણો બદલી નાખ્યા છે

Saurashtra kutch Polls:રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ચારેકોર ભાજપનો જયજયકાર જોવા મળી રહ્યો છે. આ પરિણામોમાં સત્તાનું સિંહાસન ફરી એકવાર ભાજપના ફાળે ગયું છે. જામનગર, મોરબી અને પોરબંદર જેવા મોટા શહેરોના કોર્પોરેશનથી લઈને જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત આમ આદમી પાર્ટી (AAP) ની એન્ટ્રી અને કોંગ્રેસના સૂપડા સાફ થવાની રહી છે.

More To Read

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ! | Teri Meri Bat | TeriMeriBat News