Weather Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવનો ખતરો, વધશે ગરમી, અંબાલાલનું એલર્ટ
By AbpMay 9, 2026 at 8:54 AM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની આગાહી કરી છે
- તેમના જણાવ્યા અનુસાર આજથી જ તાપમાનમાં વધારો નોંધાશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે
- કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
- અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 15 મે બાદ પવનની દિશામાં ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણેહવામાનમાં બદલાવ આવી શકે છે
- સાથે જ 12 મેના રોજ અરબી સમુદ્રમાં હલચલ સર્જાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી જ તાપમાનમાં વધારો નોંધાશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 15 મે બાદ પવનની દિશામાં ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણેહવામાનમાં બદલાવ આવી શકે છે.
Was this story interesting?





