ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

By AbpMay 10, 2026 at 10:05 AM4 views
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat heatwave 2026:ગુજરાતમાં હાલ ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે
  • રાજ્યમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે
  • ગરમીનો પારો 44°C ને પાર પહોંચી ગયો છે અને આગામી 7 દિવસ સુધી લોકોને આ હીટવેવમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી
  • હવામાન વિભાગે અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે
  • કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સાવ સૂમસામ બની જાય છે, જ્યારે બીજી તરફ વિકેન્ડ હોવાથી લોકો ગરમીમાંથી રાહત મેળવવા વોટરપાર્ક અને હિલ સ્ટેશનો પર ઉમટી પડ્યા છે

Gujarat heatwave 2026:ગુજરાતમાં હાલ ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે. ગરમીનો પારો 44°C ને પાર પહોંચી ગયો છે અને આગામી 7 દિવસ સુધી લોકોને આ હીટવેવમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

More To Read