પ્રેમ લગ્નના વિવાદમાં સિંગર કાજલ મહેરિયાનો મોટો ધડાકો, કહ્યુ- પરિવાર તરફથી મારી નાખવાની મળે છે ધમકી
By AbpApril 21, 2026 at 11:26 AM8 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સિંગર કાજલ મહેરિયાએ પ્રેમ લગ્નના વિવાદમાં મોટો ખુલાસો કર્યો છે કે તેણે મરજીથી અલ્પેશ નામના યુવક સાથે લગ્ન કર્યા છે અને પરિવાર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે.",
- કાજલે સ્વીકાર્યું કે તે દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશીપમાં હતી અને પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું.",
- ચેતવણી આપી કાજલે કે જો કોઈ તેને નુકસાન પહોંચાડશે કે ખરાબ કોમેન્ટ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.",
- ગઈકાલે કાજલની માતાએ અલ્પેશના પરિવાર
સિંગર કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો વિવાદ વધુ વકર્યો છે. પરિવારના આરોપો બાદ કાજલ મહેરિયાએ મોટો ધડાકો કર્યો હતો. કાજલ મહેરિયાએ ખુલાસો કર્યો હતો કે તેણે મરજીથી અલ્પેશ નામના યુવક સાથે લગ્ન કર્યા છે. પરિવાર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે.
Was this story interesting?





