Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક

By AbpMay 11, 2026 at 6:59 AM5 views
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઇતિહાસમાં પ્રથમ વખત, સોમનાથ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થસ્થાનોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો.",
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો અને મંદિરમાં પૂજા અર્ચના કરી શિવલિંગને જળ અર્પણ કર્યું.",
  • આકાશમાં અનોખા કરતબ દર્શાવતા, ભારતીય વાયુસેનાની સૂર્યકિ

Somnath Amrut Mahotsav:  સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો છે. 90 મીટર ઊંચી ક્રેઈનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાયા બાદ મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર અભિષેક કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગને જળ અર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં આયોજિત "અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

More To Read

Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક | Teri Meri Bat | TeriMeriBat News