Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
By AbpMay 2, 2026 at 9:01 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather Update:રાજ્યમાં અગનવર્ષા વરસી રહી છે, અંબાલાલ પટેલે ભર ઉનાળે ફરી એકવાર માવઠાના સંકેત આપ્યાં છે
- હવામાન વિભાગેપણ વાતાવરણમાં પલટાની આગાહી કરી છે
- તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 3 મે બાદ હવામાનની પેર્ટનમાં ફેરફારની આગાહી કરી છે
- અંબાલાલ પટેલના આંકલન મુજબ 3 મે બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે
- 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
Weather Update:રાજ્યમાં અગનવર્ષા વરસી રહી છે, અંબાલાલ પટેલે ભર ઉનાળે ફરી એકવાર માવઠાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગેપણ વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 3 મે બાદ હવામાનની પેર્ટનમાં ફેરફારની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 3 મે બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
Was this story interesting?





