સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પરિણામ: ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી મોટી વાત

By indian expressApril 28, 2026 at 6:15 PM5 views
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પરિણામ: ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી મોટી વાત

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતમાં સ્થાનક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ગાંધીનગર ખાતે કમલમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
  • ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ
  • Photograph: (સોશિયલ મીડિયા) રવિવારે ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા
  • આજે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થઈ હતી અને બપોર સુધીમાં મોટાભાગના સ્થળોના પરિણામો આવી ગયા હતા
  • જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે

ગુજરાતમાં સ્થાનક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ગાંધીનગર ખાતે કમલમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ. Photograph: (સોશિયલ મીડિયા) રવિવારે ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આજે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થઈ હતી અને બપોર સુધીમાં મોટાભાગના સ્થળોના પરિણામો આવી ગયા હતા.

More To Read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પરિણામ: ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી મોટી વાત | Teri Meri Bat | TeriMeriBat News