સુરતના શ્યામ સંગીની માર્કેટમાં આગકાંડમાં ખુલાસો, ₹10 હજાર પગાર ન મળતા કર્મચારીએ 24 કરોડનો માલ ફુંકી નાંખ્યો
By indian expressSeptember 22, 2026 at 10:27 AM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ₹24 કરોડથી વધુની ભીષણ આગના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ સાવલેની ધરપકડ કરી છે.
- માત્ર ₹10 હજારના બાકી પગારના વિવાદમાં શેઠને 'સબક શીખવવા' માટે પેટ્રોલ છાંટી આગ લગાવી હોવાનો ખુલાસો.
- શ્યામ સંગીની માર્કેટ આગકાંડનો આરોપી એકાઉન્ટન્ટ Photograph: (સોશિયલ મીડિયા) સુરતના સારોલી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બર 2026ની મધરાત્રે લાગેલી વિનાશક આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
- માર્કેટમાં કાપડના માલસામાન સહિત રૂ.24 કરોડથી વધુનું નુકસાન પહોંચાડનારી આ આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે.
- માત્ર રૂ.10 હજારના બાકી પગારના મુદ્દે શેઠને ‘સબક શીખવવા’ માટે માર્કેટમાં આગ લગાડનાર પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ પંડિત સાવલે (ઉંમર 33 વર્ષ) ને સુરત ક્રાઈમ બ્રાન્ચે ડીંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો છે.
સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ₹24 કરોડથી વધુની ભીષણ આગના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ સાવલેની ધરપકડ કરી છે. માત્ર ₹10 હજારના બાકી પગારના વિવાદમાં શેઠને 'સબક શીખવવા' માટે પેટ્રોલ છાંટી આગ લગાવી હોવાનો ખુલાસો. શ્યામ સંગીની માર્કેટ આગકાંડનો આરોપી એકાઉન્ટન્ટ Photograph: (સોશિયલ મીડિયા) સુરતના સારોલી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બર 2026ની મધરાત્રે લાગેલી વિનાશક આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. માર્કેટમાં કાપડના માલસામાન સહિત રૂ.
Was this story interesting?





