Today's Weather: આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ તો ક્યાંક વંટોળ પવન સાથે વરસાદનું એલર્ટ

By AbpMay 19, 2026 at 4:22 AM4 views
Today's Weather: આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ તો ક્યાંક વંટોળ પવન સાથે વરસાદનું એલર્ટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Today's Weather:દેશભરમાં બે અલગ અલગ હવામાન પેટર્ન જોવા મળશે
  • ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં હિટવેવનું એલર્ટ છે તો  હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે
  • દક્ષિણપશ્ચિમ ચોમાસું 26 મેની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે, જે આગામી 12 કલાકમાં ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો લાવશે, ગુજરાતમાં કેવું રહેશે હવામાનહવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રિમોનસૂન એક્ટિવિટી ભાગરૂપે વાદળછાયું વાતાવરણ રહી શકે છે
  • આ વિસ્તારના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે
  • દિલ્હી-એનસીઆરમાં હવામાનની સ્થિતિદિલ્હી-એનસીઆરમાં 19 અને 20 મેના રોજ તીવ્ર ગરમીનો અનુભવ થશે

Today's Weather:દેશભરમાં બે અલગ અલગ હવામાન પેટર્ન જોવા મળશે. ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં હિટવેવનું એલર્ટ છે તો  હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે.  દક્ષિણપશ્ચિમ ચોમાસું 26 મેની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે, જે આગામી 12 કલાકમાં ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો લાવશે, ગુજરાતમાં કેવું રહેશે હવામાનહવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રિમોનસૂન એક્ટિવિટી ભાગરૂપે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ વિસ્તારના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે.

More To Read