Today Weather: ગુજરાતમાં ગરમીનો પારો ફરી 45 ડિગ્રી પાર, ભાવનગર અગનભઠ્ઠી, દેશના અનેક રાજ્યોમાં પણ પારો ઉચકાશે
By indian expressMay 15, 2026 at 6:21 AM14 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 અને 16 મેના રોજ રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 41°C સુધી પહોંચી શકે છે
- ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટસ - Photo - freepik Today Weather Update:ગુજરાતમાં ફરીથી ગરમીએ ગતિ પકડી છે
- રાજ્યમાં ગરમીનો પારો ફરીથી 45 ડિગ્રી પાર ગયો છે
- બીજી તરફ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના મોટા ભાગોમાં ફરી એકવાર ગરમીએ તેની તીવ્રતા દર્શાવવાનું શરૂ કરી દીધું છે
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 અને 16 મેના રોજ રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 41°C સુધી પહોંચી શકે છે
Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 અને 16 મેના રોજ રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 41°C સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટસ - Photo - freepik Today Weather Update:ગુજરાતમાં ફરીથી ગરમીએ ગતિ પકડી છે. રાજ્યમાં ગરમીનો પારો ફરીથી 45 ડિગ્રી પાર ગયો છે. બીજી તરફ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના મોટા ભાગોમાં ફરી એકવાર ગરમીએ તેની તીવ્રતા દર્શાવવાનું શરૂ કરી દીધું છે.
Was this story interesting?





