Today Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, અહીં હીટવેવની આગાહી, દેશમાં આ વિસ્તારોમાં કરા અને વરસાદની ચેતવણી
By indian expressMay 18, 2026 at 6:17 AM13 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ઉત્તર અને મધ્ય ભારત તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે દક્ષિણ રાજ્યો વરસાદનો સામનો કરી રહ્યા છે
- IMD એ આજે સોમવાર, 18 મે માટે તેની આગાહીમાં સ્પષ્ટ કર્યું છે કે આ વિભાજન આવતીકાલે વધુ ગાઢ બનશે
- ગુજરાતમાં ઉનાળા માટે હવામાન વિભાગની ચેતવણી - Express photo Today Weather forecast:ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે
- રાજ્યમાં મહત્તમ ગરમી 44-45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહી છે
- બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ઉત્તર અને મધ્ય ભારત તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે દક્ષિણ રાજ્યો વરસાદનો સામનો કરી રહ્યા છે. IMD એ આજે સોમવાર, 18 મે માટે તેની આગાહીમાં સ્પષ્ટ કર્યું છે કે આ વિભાજન આવતીકાલે વધુ ગાઢ બનશે. ગુજરાતમાં ઉનાળા માટે હવામાન વિભાગની ચેતવણી - Express photo Today Weather forecast:ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. રાજ્યમાં મહત્તમ ગરમી 44-45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહી છે.
Was this story interesting?





