Today Weather: ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ,આ વિસ્તારોમાં હટીવેવની ચેતવણી, 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

By indian expressMay 13, 2026 at 6:15 AM12 views
Today Weather: ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ,આ વિસ્તારોમાં હટીવેવની ચેતવણી, 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગે 15 રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી સાથે મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે
  • IMD અનુસાર, આજે, 13 મેના રોજ, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
  • ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટસ - Photo - freepik Today Weather Update:ગુજરાતમાં અત્યારે આકાશમાંથી આગ વરસી રહી છે
  • રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે
  • બપોરના સમયે અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગે 15 રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી સાથે મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, આજે, 13 મેના રોજ, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટસ - Photo - freepik Today Weather Update:ગુજરાતમાં અત્યારે આકાશમાંથી આગ વરસી રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે.

More To Read