Today Weather: ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો, હીટવેવની આગાહી, ઉત્તર ભારતના આ રાજ્યોમં આંધીતૂફાન સાથે વરસાદની ચેતવણી

By indian expressMay 11, 2026 at 6:30 AM4 views
Today Weather: ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો, હીટવેવની આગાહી, ઉત્તર ભારતના આ રાજ્યોમં આંધીતૂફાન સાથે વરસાદની ચેતવણી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગે 9 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 17 રાજ્યોમાં ફરી એકવાર વાવાઝોડાની ચેતવણી જારી કરી છે
  • આ સમયગાળા દરમિયાન, 70 થી 80 કિમી/કલાકની ઝડપે પવન સાથે જોરદાર વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે
  • ઉનાળામાં વરસાદ હીટવેવની આગાહી Photograph: (canva) Today Weather Update:ગુજરાત અને રાજસ્થાનમાં ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું છે તો દેશના અન્ય રાજ્યોમં વાતાવરણને પલટો લીધો છે
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સોમવારે, ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની સ્થિતિ બદલાશે
  • જોરદાર વાવાઝોડા અને વરસાદ ગરમીથી રાહત આપશે, જ્યારે ગરમીનું મોજું અને ભેજ અન્ય રાજ્યોને પરેશાન કરશે

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગે 9 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 17 રાજ્યોમાં ફરી એકવાર વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન, 70 થી 80 કિમી/કલાકની ઝડપે પવન સાથે જોરદાર વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે. ઉનાળામાં વરસાદ હીટવેવની આગાહી Photograph: (canva) Today Weather Update:ગુજરાત અને રાજસ્થાનમાં ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું છે તો દેશના અન્ય રાજ્યોમં વાતાવરણને પલટો લીધો છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સોમવારે, ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની સ્થિતિ બદલાશે.

More To Read

Today Weather: ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો, હીટવેવની આગાહી, ઉત્તર ભારતના આ રાજ્યોમં આંધીતૂફાન સાથે વરસાદની ચેતવણી | Teri Meri Bat | TeriMeriBat News