આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર

By AbpMay 9, 2026 at 11:46 AM4 views
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Heatwave Forecast:માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે
  • હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે
  • આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે, જ્યારે આવતીકાલથી અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે
  • આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે
  • હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (9 મે) કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને પગલે યલો એલર્ટ અપાયું છે

Gujarat Heatwave Forecast:માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે, જ્યારે આવતીકાલથી અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે.

More To Read

આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર | Teri Meri Bat | TeriMeriBat News