ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-2026: આવતીકાલે 2,45,623 મતદારો મતદાન કરશે, શાંતિ અને સલામતી માટે સુરક્ષાદળો ખડેપગે
By indian expressApril 22, 2026 at 7:56 PM6 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આવતીકાલે 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 06-00 કલાક સુધી યોજાશે
- ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-2026 માટે આવતીકાલે 2,45,623 મતદારો મતદાન કરશે
- Photograph: (સોશિયલ મીડિયા) ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આવતીકાલે 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 06-00 કલાક સુધી યોજાશે
- જ્યારે મત ગણતરી તારીખ 04 મે, સોમવારના રોજ યોજાશે
- ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 46 ગામોનો સમાવેશ થાય છે અને 03 નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આવતીકાલે 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 06-00 કલાક સુધી યોજાશે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-2026 માટે આવતીકાલે 2,45,623 મતદારો મતદાન કરશે. Photograph: (સોશિયલ મીડિયા) ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આવતીકાલે 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 06-00 કલાક સુધી યોજાશે. જ્યારે મત ગણતરી તારીખ 04 મે, સોમવારના રોજ યોજાશે.
Was this story interesting?





